Gujarati News

Gujarati News

News of Saturday, 23rd September 2023

સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં ધોધમાર વરસાદ : ત્રણ કલાકમાં પોણા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો

ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા:ધોધમાર વરસાદને કારણે વાસલ ડેમ ઓવરફલો:ડેમમાં પાણીની આવક થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા

સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો. જેમા માત્ર ત્રણ કલાકમાં પોણા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો, ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. ધોધમાર વરસાદને કારણે વાસલ ડેમ ઓવરફલો થયો છે. ડેમમાં પાણીની આવક થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે

(12:27 am IST)