Gujarati News

Gujarati News

News of Sunday, 24th September 2023

ભુજ નગર સેવા સદનના પૂર્વ નગર સેવક અજયભાઈ પુષ્પદાન ભાઈ ગઢવીનો જન્મદિનની બાળકોને અલ્પાહાર કરાવીને ઉજવાયો

ભુજ.  ભુજ શહેરની નગર સેવા સદનના પૂર્વ કાઉન્સિલર અને જાણીતા સામાજિક આગેવાન અને વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અગ્રણી અજયભાઈ પુષ્પદાનભાઈ ગઢવીના આજે જન્મદિવસે શહેરની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા જન્મદિવસે બાળકોને અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો વિતરણ વ્યવસ્થામાં સત્યમ સંસ્થા ના અધ્યક્ષ દર્શક ભાઈ અંતાણી, તેમજ નરેન્દ્રભાઈ સ્વાદિયા, અંકિતાબેન ધોકાઇ, તેમજ નર્મદાબેન ગામોટ, મનજીભાઈ ગામોટ, અને નયનભાઈ શુક્લ, તેમજ અંકિતાબેન ધોકાઈ, વગેરે જોડાયા હતા દરમિયાન લોક સેવા સાર્વજન ટ્રસ્ટ તરફથી બાળકોને કપડાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આરંભે બાળકો અને મોટેરા ઓએ અજયભાઈ ગઢવીના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી,

   
(11:22 pm IST)