Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

ધોરાજી જામકંડોરણા પંથકમાં એકથી દોઢ ઇંચ વરસાદ

ધોરાજી જામકંડોરણા વિસ્તારમાં કમોસમી વરસાદને કારણે મગફળી પાક ને નુકસાન

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી જામકંડોરણા વિસ્તારમાં અચાનક રવિવારે કમોસમી વરસાદ થતાં એકથી દોઢ ઇંચ જેવો વરસાદ પડી ગયો હતો આ સમયે ધોરાજી જામકંડોરણા વિસ્તારના ખેડૂતોએ મગફળી બહાર ગાડી ખેતરમાં ચૂકવવા માટે રાખી હતી એવા સમયે અચાનક જ કમોસમી વરસાદ થતા મગફળીમાં મોટી નુકસાની હાઈ હોય તેવું ખેડૂતો જણાવી રહ્યા હતા

હાલમાં દિવાળીના તહેવાર આ સમયમાં જ કમોસમી વરસાદ થતા ફટાકડાના વેપારીઓને પણ નુકસાની આવી હોય તેવું જણાઈ રહ્યું છે તેમજ દિવાળીના તહેવાર ઉપર ડેન્ગ્યૂ મલેરિયા ચિકનગુનિયા જેવા તાવના રોગી પર ભરડો લીધો છે ત્યારે અચાનક આ વરસાદને કારણે લોક ચાલો પણ વધારે વ્યાજ આપે તેવો ભય સેવાઈ રહ્યો છે

(7:34 pm IST)