Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

ધોરાજી, જામકંડોરણા,વીરપુર ,જેતપૂરમાં ધોધમાર વરસાદ : ખેતરમાં રહેલા ઉભા પાકને ભારે નુકસાન

રાજકોટ : રાજકોટ જિલ્લામાં  આજે સવારના ભાગથી જ વાતાવરણ વાદળ છાયું હતું ત્યારે, રાજકોટ જીલ્લાના ધોરાજી, જામકંડોરણા,વીરપુર ,જેતપૂરમાં ધોધમાર વરસાદ પડતા ખેતરમાં રહેલા ઉભા પાકને ભારે નુકસાન થયું હતું.

(10:36 pm IST)