Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

ગોંડલ ઇસ્‍માઇલી ખોજા સમાજ કબ્રસ્‍તાનમાં વળક્ષારોપણ

ગોંડલ : ખોજા સમાજના પ્રમુખ સાજીદભાઈ ચારણીયા અને ઉપપ્રમુખ સોહિલભાઈ બતાડાએ ખોજા સમાજના કબ્રસ્‍તાનમાં વળક્ષોનું વાવેતર અને ઉછેર કરવાનો સંકલ્‍પ કરતા ગોંડલના પ્રકળતિપ્રેમી હિતેશભાઈ દવેના સહયોગથી અને ગોંડલ વન વિભાગના સહકારથી ખોજા સમાજના કબ્રસ્‍તાનમાં સાજીદભાઈ, સોહિલભાઈ અને હિતેશભાઈએ સાથે મળી ૧૫ વળક્ષોનું વાવેતર કરવામાં આવ્‍યું હતું. આ તકે ઇસ્‍માઇલી ખોજા સમાજના યુવાનોએ વાવેતર કરાયેલ તમામ વળક્ષોની જાળવણી અને ઉછેર કરવાની જવાબદારી સ્‍વેચ્‍છાએ સ્‍વીકારી પ્રકળતિ પર્યાવરણ જાળવણીમાં પોતાનું યોગદાન અર્પણ કરેલ.(તસ્‍વીર-અહેવાલ : હરેશ ગણોદીયા ગોંડલ)

(2:26 pm IST)