-
અમેરિકામાં બેદરકારીથી ડ્રાઈવીંગ કરતા યુવકની આવી હાલત કરવામાં આવી access_time 4:58 pm IST
-
લગ્નમાં આથિયા-રાહુલ પર મોંઘીદાટ ગિફટ્સનો વરસાદ access_time 10:52 am IST
-
એમજી એક ડોલર સામે પાકિસ્તાની રૂપિયો સાવ તળિયે પહોંચ્યો access_time 4:55 pm IST
-
‘ગદર ૨'નો ફર્સ્ટ લૂક જાહેરઃ સની દેઓલે લખ્યું- હિંદુસ્તાન ઝિંદાબાદ access_time 10:44 am IST
-
અદાણી ગ્રુપનું સામ્રાજય હલબલ્યું: ૧૦૬ પાનાનો રિપોર્ટ બન્યો ટાઇમ બોંબઃ ૧.૮૪ લાખ કરોડનો ધુંબો access_time 10:50 am IST
-
ઓ બાપ રે... ૭૦ વર્ષના સસરાએ ૨૮ વર્ષની વહુ સાથે કર્યા લગ્ન access_time 10:48 am IST
News of Thursday, 24th November 2022
ભાવનગરના સોનગઢ તીર્થમાં શ્રી બાહુબલી મુનીવરની વિરાટ દર્શનીય પ્રતિમા
એક વર્ષ બાદ યોજાશે પ્રતિષ્ઠા વિધિ

( વિપુલ હિરાણી ) ભાવનગર:ગોહિલવાડના સુપ્રસિદ્ધ સોનગઢ તીર્થમાં સ્થાપિત શ્રી બાહુબલીની ભવ્ય અને દિવ્ય પ્રતિમા ભાવિક યાત્રિકો માટે દર્શનીય છે. આ સંકુલમાં પર્વતીય રચના, દર્શન વિભાગો વગેરેનું ભવ્ય કામકાજ ચાલી રહ્યું છે.
ગુરુદેવ શ્રી કાનજી સ્વામી તથા બહેન શ્રી ચંપાબેનની ધર્મપ્રભાવના ઉદયે સુવર્ણપુરી સોનગઢમાં ભારત વર્ષની વિરાટ પ્રતિમાઓ પૈકીની આ બાહુબલી મુનિવરની ખડગાસન એવી પ્રતિમાની આરોહણ વિધિ ભારે આસ્થા અને જહેમત સાથે વર્ષ ૨૦૧૮માં કરવામાં આવી છે. અહી એક વર્ષ બાદ પ્રતિષ્ઠા વિધિ યોજાશે.
ગોહિલવાડના આ સુપ્રસિદ્ધ સોનગઢ તીર્થમાં જંબુદ્વિપ બાહુબલી સંકુલમાં સંસ્થાના કાર્યકર્તા સાધકોના સંકલન સાથે હાલમાં વિવિધ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
(8:02 pm IST)