Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

ધારાસભ્ય સાગઠીયા લોધીકા તાલુકામાં

ખીરસરા : રાજકોટ ગ્રામ્ય ના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા તેમજ તાલુકા ભાજપના પ્રમુખ મુકેશભાઇ કમાણી મહામંત્રી દિલીપભાઈ કુગશીયા મોહનભાઈ ખુટ બકુલસિહ જાડેજા હરીશચંદ્રસિહ જાડેજા અનિરુદ્ઘ સિંહ ડાભી તેમજ તાલુકા ના આગેવાનો દ્વારા જીલ્લા પંચાયત ના ઉમેદવારો મોહનભાઈ દાફડા અલ્પાબેન મુકેશભાઈ તોગડિયા ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા સાથે તાલુકા ના ૩૭ ગામો ના પ્રવાસ માં છે તેઓને તમામ આગેવાનો તેમજ સરપંચો અને જનતાનું સમથઙ્ખન મળી રહેલ છે તે તસ્વીર.

(11:41 am IST)