Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

વિસાવદરના બાળ રોઝદારે રમઝાનનું પ્રથમ રોજુ રાખ્‍યુ

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર, તા.૨૫: વિસાવદરના ગાયત્રી પ્‍લોટ વિસ્‍તારમા રહેતા જીઈબી કર્મચારી દિલાવરભાઈ મુલતાનીના દોહિત્ર મોહંમદનવાઝ સોહીલભાઈ મુલતાની (ઉ.વ.૫)એ પવિત્ર રમઝાન માસનુ પ્રથમ રોજુ રાખી બાળ સહજ ખુશી-આત્‍મસંતોષનો અહેસાસ અનુભવ્‍યો હતો.

(10:04 am IST)