Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

સાવરકુંડલા બીડી કામદાર વિસ્‍તારમાં આવેલ પમ્‍પ હાઉસમાં શોર્ટ સર્કિટથી આગ

સાવરકુંડલા : વોર્ડ નં. ૬ માં આવેલ બીડી કામદાર વિસ્‍તારમાં પમ્‍પ હાઉસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી તે આગ વધુ વિકરાળ સ્‍વરૂપ ધારણ કરે તે પહેલાં અમરેલી જિલ્લા કોંગ્રેસના સંગઠન મંત્રી આદિલ ચૌહાણએ ભારે જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી આ શોટ સરકીટથી લાગેલી આગ સામાન્‍ય રીતે લાગી હતી અને તેમાં કોઇપણ જાતનું નુકશાન થયેલ નથી. (તસ્‍વીર  - અહેવાલ : ઇકબાલ ગોરી - સાવરકુંડલા)

(1:20 pm IST)