Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

ઉના : રેલ્વે પ્રશ્ને કોંગ્રેસ દ્વારા પાટા ઉપર ધરણા

ઉના : ઉના-ગીરગઢડા તાલુકા શહેર કોંગ્રેસ સમિતીની આગેવાની હેઠળ ધારાસભ્ય પુંજાભાઇ વંશ, ગીરગઢડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ બાલુભાઇ હીરપરા, શહેર પ્રમુખ ગુણવંતભાઇ તળાવીયા, રામભાઇ ડાભીયા, કોંગ્રેસના આગેવાનો અને ઉના રેલ્વે સ્ટેશને જઇ અને પાટા ઉપર બેસીને ધરણા કર્યા હતા અને રેલ્વે અધિકારીને આવેદનપત્ર આપી રાજુલાના ધારાસભ્ય જે જમીન બાબતે આંદોલનને સમર્થન આપી નગરપાલીકાને જમીન આપવા માંગણી કરી હતી ધરણા કર્યા તે તસ્વીર.

(11:51 am IST)