Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

વિસાવદર લાયન્સ કલબના પૂર્વ સેક્રેટરી વનરાજસિંહ ઝાલાનાં માતૃશ્રીનુ અવસાન

વિસાવદર : લાયન્સ ક્લબ ઓફ વિસાવદરના પૂર્વ સેક્રેટરી તથા કાલસારી હાઇસ્કુલના શિક્ષક કારડીયા રાજપૂત વનરાજસિંહ ઝાલા તથા મુદિતભાઇ ઝાલા(અકાળા)નાં માતૃશ્રી જીવીબેન માલાભાઇ ઝાલાનુ તા.24ના રોજ અવસાન થયેલ છે.

(9:00 pm IST)