Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

પોરબંદરમાં 74માં પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી કુતિયાણા સરકારી હાઇસ્કુલ ખાતે યોજાઈ

જિલ્લા કલેક્ટર અશોક શર્માએ ધ્વજ વંદન કરી પરેડ નિરિક્ષણ કરી ઉપસ્થિત જિલ્લાવાસીઓ પાસેથી પ્રજાસત્તાક દિનનું અભિવાદન જીલ્યુ

પોરબંદરમાં 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. 26મી જાન્યુઆરી 74માં પ્રજાસત્તાક દિનની જિલ્લાકક્ષાની ઉજવણી કુતિયાણા સરકારી હાઇસ્કુલ ખાતે યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર અશોક શર્માએ ધ્વજ વંદન કરી પરેડ નિરિક્ષણ કરી ઉપસ્થિત જિલ્લાવાસીઓ પાસેથી પ્રજાસત્તાક દિનનું અભિવાદન જીલ્યુ હતું.

(10:32 pm IST)