Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

જસદણમાં તરબૂચનું આગમન

જસદણ : ઉનાળાની શરૂઆત થતા હાઇસ્કુલ રોડ પર વેપારીઓ દ્વારા તરબૂચની હાટડીઓ શરૂ કરવામાં આવી છે. વેપારી પ્રવિણભાઇ જેરામભાઇ ચોવટીયાએ જણાવ્યું કે તરબૂચના ભાવો ગત વર્ષની તુલનાએ બે પ્રકારના તરબૂચનું શહેરમાં આગમન થઇ ચુકયુ છે.(તસ્વીર : હુસામુદ્દીન કપાસી, જસદણ)

(11:32 am IST)