Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

ગાંધીનગર ભાજપ સંગઠનના મંત્રી નૌકાબેન પ્રજાપતીનું સન્માન

વાંકાનેર : ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા તાજેતરમાં જ જીલ્લા તાલુકાના સંગઠનોના હોદ્દેદારોની નિમણુંક કરેલ જેમા ગાંધીનગર શહેરના પ્રભારીની જવાબદારી નૌકાબેન પ્રજાપતીને સોપવામાં આવતા વાંકાનેર પ્રજાપતી સમાજના અગ્રણી અને ગુજરાત માટીકામ કલાકારી બોર્ડના પુર્વ ડીરેકટર સુરેશભાઇ પ્રજાપતીએ ગાંધીનગરના અખબાર ભવન ખાતે નૌકાબેન પ્રજાપતીનુ શાલ ઓઢાડી સન્મન કરી પ્રદેશ ભાજપ દ્વારા સોપવામાં આવેલી પ્રભારીની જવાબદારી કામગીરી પ્રભાવરૂપી નિવડે તેવી શુભેચ્છા આપી હતી.(તસ્વીર : નિલેશ ચંદારાણા, વાંકાનેર)

(11:33 am IST)