Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

ગીર-સોમનાથ જીલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખપદે વરણી

પ્રભાસપાટણ : સુત્રાપાડા તાલુકાના નવાગામ (ગોરખમઢી)ના કોળી સમાજના અશોકભાઇ નાથાભાઇ બામણીયાની ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુદખપદે ગુજરાતપ્રદેશ પ્રમુખ અમીતભાઇ ચાવડાની સુચનાથી ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસના પ્રમુખ મનસુખભાઇ ગોહેલ દ્વારા નિમણુંક કરેલ છે. તસ્વીરમાં તલાલાના ધારાસભ્ય ભગવાનભાઇ બારડ અને રામસંગભાઇ દ્વારા અશોકભાઇ બામણીયાને નિમણુંક પત્ર આપતા નજરે પડે છે.

(11:35 am IST)