Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

રાજકોટ નજીકના કાલાવડ - વરૂડીમાતા રૂટની એસટી બસ મા કંડકટર તેમજ મુસાફરો વચ્ચે ધમાલ: બસને પોલીસ ચોકીમા લઈ જવામાં

(ભીખુપરી ગોસાઈ દ્વારા) ખીરસરા::: રાજકોટ નજીકના કાલાવડ - વરૂડીમાતા રૂટની એસટી બસ મા કંડકટર તેમજ મુસાફરો વચ્ચે ધમાલ થતા એસટી બસને  પોલીસ ચોકીમા લઈ જવામાં આવી હતી.

(4:04 pm IST)