Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

મેટોડા જીઆઇડીસીના ઉદ્યોગ સંપર્ક કાર્યક્રમમાં બ્રિજેશ મેરજાની ઉપસ્‍થિતી

ખીરસરા : મેટોડા જીઆઇડીસી ઉધોગ સંર્પક કાયૅકમમા ઉપસ્‍થિત શ્રમ-રોજગાર અને પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજા ઉપસ્‍થિત રહ્યા હતા. સ્‍કિલ ને આપડે કરી શકીએ તેવુ કામ લયને અમે આપની વચ્‍ચે આવ્‍યા છીએ મુખ્‍ય મંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ ની સરકાર આવ્‍યા પછી સ્‍કિલ હવાલો સંભાળી પછી નવું નવું કરવા નો પ્રયાસ અમે કરી રહ્યા છીએ.  પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા સરકાર દ્વારા આ બજેટમાં સરકારીની  શ્રમ નિકેતન નામની સકિમ આ બજેટમાં બનાવવા આવેલ છે જે પાંચ ઉધોગીક વસાહતમા પ્રોજેક્‍ટ કરવામાં આવેલ છે જેમાં અંકલેશ્વર વાપી રાજકોટ મોરબી તેમજ શાપર વેરાવળ સહિત ના ઉધોગીક વસાહત  નો સમાવેશ કરવામાં આવેલ છે અને છઠ્ઠી શ્રમ નિકેતન સ્‍કિમ મંજૂરી થશે તો મેટોડા જીઆઇડીસી વિસ્‍તાર ને આપવાની  ખાતરી આપું છું તેવુ મંત્રી   બ્રિજેશ મેરજાએ જણાવેલ. આ યોજનામાં શ્રમિકો માટે સરકારી જગ્‍યામા કે સરકારી ખરાબાની જમીન ઉપર હોસ્‍ટેલ બનાવી શ્રમિકો માટે રહેવા માટે ની સગવડ આપવામાં આવે છે આનું સંચાલક જે-તે વિસ્‍તારના ઉધોગ પતિઓ એશોશિયેશન દ્વાર કરવામાં આવે  જેથી કરી ને શ્રમિકો ને રહેવા માટે સારી સુવિધા ઉપલબ્‍ધ કરાવી શકાય જેના કારણે શ્રમિકો ની અવેબિલિટી વધી શકે છે  તેમજ આપણા  વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી એ શ્રમનુ શું મહત્‍વ છે માણસના જીવનમાં લેબરનુ શું મહત્‍વ છે તે આપણ ને સમજાવ્‍યું છે. આ તકે શ્રમ-રોજગાર વિભાગના ડાયરેક્‍ટર લલિત નારાયણ ડેપ્‍યુટી ડાયરેકટર ચંપાવત વિનસભાઇ પટેલ ઓરબીટ બેરીગ પરાક્રમસિંહ જાડેજા જ્‍યોતિ સી એન સી મગનભાઈ ધિંગાણી બિલોરી કાસ્‍ટ મનિષભાઇ ચાંગેલા રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી સુરેશભાઇ હિરપરા રાજુભાઈ કાલરીયા સન ફોજૅ અશોકભાઈ ટીલવા પાથૅભાઇ ગણાત્રા રમેશભાઈ વોરા તેમજ મેટોડા જીઆઇડીસી ના તમામ ઉધોગ પતિઓ એશોશિયેશન ના મેમ્‍બર્સ ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીર-અહેવાલ : ભીખુપરી ગોસાઇ, ખીરસરા)

(12:13 pm IST)