Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

આટકોટની કે.ડી.પરવાડીયા હોસ્પિટલ ની મુલાકાત લેતા ડો. વલ્લભભાઈ કથીરીયા

આટકોટઃ આટકોટમાં લોકાર્પણ થવા જઈ રહેલ કે.ડી.પી.હોસ્પિટલની મુલાકાતે ગઈ કાલે પુર્વ કેન્દ્રીય મંત્રી ડો.વલ્લભભાઈ કથીરીયા,પ્રદેશ ભાજપ કારોબારીના સભ્ય ચેતનભાઇ રામાણી,લોકાર્પણના કાર્યક્રમ માટે ખાસ અમેરિકાથી આવેલા અનીલભાઈ નાકરાણી સહીતના અગ્રણીઓ તસ્વીરમા નજરે પડે છે. (તસ્વીરૅંવિજય વસાણી આટકોટ)

(12:59 pm IST)