Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

કચ્છના હરામીનાળામાં બીએસએફ દ્વારા બે પાક. ઘૂસણખોરો સાથે ૪ બોટ ઝડપાઈ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૬ : કચ્છના હરામીનાળામાં બીએસએફ  દ્વારા બે પાકિસ્તાની ઘૂસણખોરો સાથે ૪ બોટ ઝડપાઈ છે.

     સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા અને પૂછપરછ કરતા બોટમાંથી માત્ર માછલીઓ અને માછીમારીના સાધનો મળી આવ્યા હતા તેમ છતાં પણ સુરક્ષા એજન્સીઓની ટીમોએ જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી છે.

 

(4:40 pm IST)