Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

રિલાયન્‍સ કન્‍ઝયુમર પ્રોડક્‍ટ્‍સ લિમિટેડે લોટસ ચોકલેટ કંપની લિમિટેડમાં ૫૧ ટકા બહુમતી હિસ્‍સો હસ્‍તગત કર્યો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૬: રિલાયન્‍સ રિટેલ વેફ્રાર્સ લિમિટેડ ડેની સંપૂર્ણ સ્‍વેનિ પેટાકંપની અને એફએમસીજી આનંદી રિલાયન્‍સ કન્‍ઝ્‍યુમર પ્રોડક્‍ટ્‍સ લિમિટેડ લોટસ ચોકલેટ કંપની લિમિટેડમાં બહુમતી હિસ્‍સો હસ્‍તગત કરવા માટે ૨૯ ડિસેમ્‍બર અખબારી યાદીના અનુસંધાને -

રૂ. ૭૪ રોલમાં લોટસમાં ૫૧% બહુમતી હિંસાનું સંપાદન પૂર્ણ કર્યું છે. એકંદરે રૂ.૨૫ રોલમાં લોટસના નોન-ક્‍યુમિલિવ રિડીમેબલ પ્રેફરન્‍સ શેર સબ્‍બાઇબ કર્યા.આરસી પીલએ સેબીના ટેકઓવર રેગ્‍યુલેશન્‍સ નીચે આપેલા ખુલ્લી ઓફરોને ક્રિપ્‍ટ દ્વારા ઇક્‍વિટી શેરનું સંપાદન પણ પૂર્ણ કર્યું છે.

આરસી પીલાએ ૨૪ મે ૦૨૩ થી લોટસ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવ્‍યું છે.

(11:59 am IST)