Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

જામજોધપુર નગરપંચાયત કન્યા વિદ્યાલયનું ધો.૧૦ નું ૬૭.૦૫% ટકા પરિણામ

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર,તા. ૨૬ ઃ જામજોધપુર નગરપાલિકા સંચાલિત કન્યા વિદ્યાલયનું ૬૭.૫ ટકા પરિણામ આવ્યું છે ,જેમાં સૌથી વધુ માર્ક સાથે પ્રથમ ક્રમે રાયઠઠા ધ્રુવીઙ્ગ ભાવિનભાઈએઙ્ગ ૯૮.૮૪ પી.આરઙ્ગ સાથે ર્ી૨ ગ્રેડ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે તેમજ બીજા ક્રમે ખાણીયા સ્નેહા (૯૭.૨૨ પી.આર) ,તૃતિય ક્રમે સંગેચા અંકિતા( ૯૬.૯૪ પી.આર ) ચોથા ક્રમે મોવાણીયા પૂજા (૯૫.૯૯ પી.આર) ,પાંચમા ક્રમે બાબરીયા પ્રિયાશી (૯૪.૧૪ પી.આર) અને છઠા ક્રમે પરમાર સોનલ વિનોદભાઈએ ૯૪ .૦૦ પી.આર મેળવ્યા છે તમામ વિદ્યાર્થીનીઓને નગરપાલિકા પ્રમુખ,ઉપપ્રમુખ તથા શાળાના આચાર્યએ અને સમગ્ર સ્ટાફે શુભકામનાઓ પાઠવી છે.

 

(10:45 am IST)