Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

જુનાગઢ કાઠી સમાજના અગ્રણીએ ગાંધીનગર ખાતે મુ.મંત્રીની મુલાકાત લીધી

  જુનાગઢઃ કાઠી સમાજના અગ્રણી બિલ્‍ડર્સ કિશોરભાઇ ભાભલુભાઇ બસીયાએ મૂખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલની ગાંધીનગર ખાતે શુભેચ્‍છા મુલાકાત લીધી હતી ત્‍યારે વિસાવદરના ધારાસભ્‍ય ભુપતભાઇ ભાયાણી સાથે રહ્યા હતા અને મુ.મંત્રીના દિકરાના ખબર અંતર પણ પુછયા હતા.(અહેવાલ વિનુ જોષી, તસ્‍વરી મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:19 pm IST)