Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

ટંકારામાં રાત્રિના ભારે પવન સાથે વાવાઝોડા જેવો પવન ફૂંકાતા ઝૂંપડામાં પતરા ઉડાડી દીધા : જ્યોતિગ્રામ ફીડર ભારે પવનના કારણે ફોલ્ટમાં

ટંકારા તા.૨૬ :ટંકારામાં રાત્રિના 9:30 વાગ્યાથી ભારે પવન સાથે વાવાઝોડા જેવો પવન ફૂંકાતા ઝૂંપડામાં પતરા ઉડાડી દીધા હતા. અને ૧૦ વાગ્યાથી વરસાદ પણ ચાલુ થયો છે.

    ટંકારા વીજળી માટેના સબ સ્ટેશનમાં નીકળતા તમામ જ્યોતિગ્રામ ફીડર ભારે પવનના કારણે ફોલ્ટમાં આવી ગયા છે.

(10:30 pm IST)