Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

કોટડાબાવીસી પાસે આવે ફૂલઝર ડેમ ઓવરફલો 7 દરવાજા 5 ફુટ ખોલાયા : 7 ગામને એલર્ટ કરાયા

જામજોધપુરના કોટડાબાવીસી પાસે આવે ફૂલઝર ડેમઓવરફલો. નિચાણવારા 7 ગામને એલર્ટ કરાયા. કોટડાબાવીસી, ગીંગણી, સીદસર, વળાસત, ધ્રાફા, આંબરડી મેઘપર, આંબરડી મેવાસા. ગામને એલર્ટ કરાયા ડેમના 7 દરવાજા 5 ફુટ ખોલવામા આવ્યા.છે
 

(11:38 pm IST)