Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

જામકંડોરણાની ફોફળ નદીમાં પુરઃ જામકંડોરણાના ફોફળ ડેમમાં પાંચ ફૂટ નવા પાણીની આવક

જામકંડોરણાની ફોફળ નદીમાં પુરનો પ્રવાહ (તસ્વીર : મનસુખ બાલધા)

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા પંથકમાં તેમજ ઉપરવાસના સારા વરસાદના પરિણામે જામકંડોરણાની ફોફળ નદીમાં પુર આવ્યું હતુ અને આ નદીના પુરથી જામકંડોરણાના ફોફળ ડેમમાં પાંચ ફૂટ નવા પાણીની આવક થઇ છે. ફોફળ ડેમની સપાટી હાલ ૧૦ ફૂટે પહોંચી છે.  

(11:50 am IST)