Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

ગોંડલ પંથકમાં વાડી-ખેતરોમાં વરસાદી પાણી

શનિવારે ધોધમાર વરસાદ થયો હતો ગોંડલમાં રવિવારે સવારે ગરમી થઇ જેને કારણે વરસાદ થયો હતો. આ બંન્ને દિવસે વરસાદ થાય અને ધરતીપુત્રો નજર ખેતરોમાં નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી - ગોંડલ) 

(11:51 am IST)