Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

ઉંડ ડેમમાંથી લાશ મળી

જામનગર : ધુતારપુરનો યુવાન પાણીમાં તણાતાં મોત થયું છે. ગઇકાલે ભારે વરસાદને પગલે નદીમાં પુરમાં તણાયા બાદ ઉંડ ડેમમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો છે. ગઇકાલે સાંજે તણાયેલા અશોકભાઇ કોળી નામના યુવાનનો આજે મૃતદેહ મળતા કોળી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(11:56 am IST)