Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

હિંગોળગઢની લીલીછમ કંદરાનું હરિયાળુ આમંત્રણ

જસદણ : માનવી સમયનું પાલન કરે કે ન કરે પ્રકૃતિ કે કુદરત કોઇ નિયમ ચૂકતા નથી સિમેન્ટ કોક્રિટના જંગલમાં રહી રહીને કંટાળી ગયા હો, વરસાદ અને વરસાદી માહોલ ગમતો હોય, પ્રકૃતિના ખોળે ખુંદવાની ટેવ હોય અને હરિયાળી તેમજ ફૂલો સાથે વાતચીતનો લ્હાવો લઇ શકતા હોય તો હિંગોળગઢ આસપાસ પ્રકૃતિએ સોળે શણગાર સર્જયા છે. આ હરિયાળુ સામ્રાજ્ય પોકારી પોકારીને કહે છે કે એક વાર તો આવો વારંવાર આવવાનું મન ન થાય તો કહેજો. (તસ્વીર : હુસામુદ્દીન કપાીસી -જસદણ)

(11:59 am IST)