Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

જામનગરના જીવાદોરી સમાન ઉંડ ૧માં ૮ ફૂટ નવા નીર

ધ્રોલ : છેલ્લા બે દિવસથી કાલાવડ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ પડી જતા ડેમ ઉંડ-૧માં ૮ ફૂટ નવાનિરની આવક થઇ છે જે, જામનગર શહેરને પીવાનું પુરૂ પાડતો ઉંડ ૧ ડેમમાં ૧ માં ૮ ફૂટે હજુ ધીમી આવક ચાલુ છે. ડેમના ઉપરના વિસ્તારમાં ભારે વરસાદ પડતા ઉંડ-૧મા નવા નિર આવ્યો છે. (તસ્વીર : સંજય ડાંગર ધ્રોલ) 

(12:52 pm IST)