Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

મોરબીના કાલિકા પ્લોટ આંગણવાડીમાં સગર્ભા મહિલાઓને પ્રોટીન ફૂડ કીટનું વિતરણ કરાયું

રોટરી ક્લબ મોરબી ડીસ્ટ્રીકટ ૩૦૬૦ ના ઉપક્રમે તાજેતરમાં કાલિકા પ્લોટ ખાતે સગર્ભા મહિલાઓને પ્રોટીન ફૂડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું
મોરબી શહેરના કાલિકા પ્લોટમાં આવેલ આંગણવાડીમાં સગર્ભા મહિલાઓને ન્યુટ્રીશ્ય્ન પ્રોટીન કીટનું વિતરણ કરાયું હતું જે કીટના મુખ્ય દાતા અમિતભાઈ પટેલ તથા મનીષાબેન પટેલ હતા. પ્રેસિડેન્ટ રોટે બંસી શેઠ, સેક્રેટરી રોટે રસિદા લાકડાવાલા, અશોકભાઈ મહેતા, હરીશભાઇ શેઠ, અમિતભાઈ પટેલ તથા મનીષાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

(10:02 pm IST)