Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

મોરબીમાં શનાળા રોડ પર આવેલ ફિજીયોફિટમાં સ્પેશિયલ ગરબા વર્કશોપ

વર્કશોપમાં ડો.અમિષા રાચ્છ દ્વ્રારા વિવિધ સ્ટાઇલમાં ગરબાનું કોચિંગ આપવામાં આવશે

મોરબી : ગુજરાત સરકાર દ્વ્રારા નવરાત્રી માટે ઘણી છુટછાટ જાહેર થઈ છે.ત્યારે મોરબી માં પણ 27 તારીખ અને સોમવાર થી શનાળા રોડ પર આવેલ ફિજીયોફિટમાં સ્પેશિયલ ગરબા વર્કશોપ નું આયોજન કરેલ છે.આ વર્કશોપ માં ડો.અમિષા રાચ્છ દ્વ્રારા વિવિધ સ્ટાઇલમાં ગરબાનું કોચિંગ આપવામાં આવશે.વધુ માહિતી માટે મોબાઇલ નમ્બર 7574888811 પર સંપર્ક કરી શકો છો.

(10:42 am IST)