Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

મોરબીના લાતીપ્લોટ અને અયોધ્યાપૂરી રોડ પરથી દારૂની એક એક બોટલ સાથે બે ઝડપાયા.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમ્યાન લાતીપ્લોટ શેરી નં ૦૬ પાસેથી આરોપી ઇમ્તિયાજ ઉર્ફે જેમ્બો આમદ ચાનિયા રહે મોરબી કાલિકા પ્લોટ વાળાને ઝડપી લઈને ઈંગ્લીશ દારૂની ૧ બોટલ કીમત રૂ ૫૨૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના અયોધ્યાપુરી રોડ પરથી ઈંગ્લીશ દારૂ સાથે એક ઝડપાયો
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન અયોધ્યાપુરી રોડ પરથી આરોપી યાકુબ સલેમાન સંધી રહે મોરબી પંચાસર રોડ વાળાને ઝડપી લઈને ઈંગ્લીશ દારૂની ૧ બોટલ કીમત રૂ ૩૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(5:48 pm IST)