Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

ભાદરડેમ ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે: ઉપરવાસ વરસાદથી પાણીની આવક : ડેમની સપાટી 33.75 ફૂટે પહોંચી

જેતપુર :  સૌરાષ્ટ્ર ના સાગર સમાં ભળ ભાદર ડેમમાં ઉપરવાસ વરસાદ થી  આવક થતા  ડેમ ની સપાટી 33.75 ફૂટ પહોંચતા 98% ભરાયો છે.  ડેમ ની સપાટી 34 ફૂટ છે  ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે છે. ઉપરવાસ સારો વરસાદ ચાલુ હોવાના સમાચાર ડેમ ઇજનેર હિરેનભાઈ જોશી એ જણાવેલ છે

 

(9:25 pm IST)