Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

ચિતલ ખાતે સૌરાષ્ટ્ર ગુજરાતના જીનિંગ એસોસિયેશનની બેઠક

 બાબરા : ચિંતન ના દેસાઇ કોટન મહાદેવ. ખાતે સૌરાષ્ટ્ર અને ગુજરાત ના જીનિંગ એસોસિયેશન ની બેઠક યોજાઇ હતી મોટી સંખ્યામાં જીનિંગ માલીકો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક દરમિયાન લાઠી બાબરા ના પૂર્વ ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઇ ઉધાડ ઉપસ્થિત રહ્યા હતા અને આગામી વર્ષ માટે ધંધા રોજગાર તેજી મા રહે તેવી શુભેચ્છા પાઠવી હતી તેમ બાબરાના અગ્રણી ટ્રાન્સપોર્ટ ર શ્યામ રોડલાઇન્સ વાળા દિપકભાઈ કનૈયા એ જણાવ્યું હતું.

(2:47 pm IST)