Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

આશા દિપ ચેરી ટેબલ ટ્રસ્‍ટ ફાઉન્‍ડેશન ના માનસિક ક્ષતિ ગ્રસ્‍ત લોકો એ ૩૦, ૦૦૦ દીવડા બનાવ્‍યા

જૂનાગઢ : આશા દિપ ચેરી ટેબલ ટ્રસ્‍ટ દ્વારા  ઇન્‍ટાસ ફાર્મા કયુટીકલ કંપની દ્વારા ૩૦,૦૦૦ દિવડા નો ઓર્ડર મળેલ હતો  જેમાં ડો. બકુલભાઈ બૂચ તથા પૂર્ણાબેન હેડાવ ના માર્ગદર્શન નીચે બાળકો મારફત બનાવવામાં આવેલ હતા. જેમાં સત્‍યમ સેવા યુવક મંડળનાના પ્રમુખ મનસુખભાઈ વાજા ઉપસ્‍થિત રહી બાળકોને પ્રોત્‍સાહિત કરવામાં આવેલ હતા.

(2:47 pm IST)