Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

ડીવાયએસપીનું જૂનાગઢમાં સન્માન

જૂનાગઢ : પાંજરાપોળ ગૌશાળાના પ્રમુખ રાજુભાઇ જોબનપુત્રા તથા ટ્રસ્ટી શ્રી સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ  મનસુખભાઇ વાજા અલ્પેશભાઈ પરમાર તથા  જૂનાગઢ ગ્રેઇન સિડ્સ એન્ડ સયુગર મર્ચન્ટ એસોસિએશનના નૈષધભાઈ જોબનપુત્રા જૂનાગઢના ડી.વાય.એસ . પી. પ્રદીપસિંહ જાડેજાની પ્રમોશન સાથે  અમદાવાદ બદલી થતા એમનું સ્વાગત પુષ્પ ગુલાબ સાથે કરેલ છે

(2:48 pm IST)