Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

જસદણના ગ્રામ્ય પંથકમાં મેઘો મંડાયો : ભડલી, ગઢાળામાં ભારે વરસાદ થયો

વરસાદના કારણે કપાસ અને મગફળીના પાકને નુકસાન

રાજકોટમાં પણ સાંજના સમયે જસદણના ગ્રામ્ય પંથકમાં વરસાદ થયો હતો. જસદણના ભડલી, ગઢાળામાં ભારે વરસાદ થયો હતો. વરસાદના કારણે કપાસ અને મગફળીના પાકને નુકસાન થવાની ભીતિ વ્યાપી છે

 

(10:30 pm IST)