Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

કાલે જામનગરમાં આવાસ યોજનાના મકાનોનો ડ્રો કરાશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૪ઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના તથા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત હાપા વિસ્તારમાં આવેલ (EWSWS-1/70) તેમજ મયુરનગર ખાતે (EWSWS-512)  -૫૧૨ તેમજ એમ.પી.શાહ ઉદ્યોગનગરમાં (LIG-1) આવાસ યોજનામાં હાલની સ્થિતિએ ખાલી રહેલ રેડી પજેશનવાળા કુલ ૩૬ ફલેટનો કોમપ્યુટરાઇઝડ ડ્રોનું આયોજન તા.૨૫ના બપોરના ૧૨ઃ૩૦ કલાકે સ્ટે.કમિટી હોલ પ્રથમ માળ જામનગર મહાનગરપાલિકા ખાતે કરવામાં આવેલ છે, જેની સ્કીમવાઇઝ માહિતી નીચે મુજબ છે.

વોર્ડ નં.

કામનું નામ

ખાલી રહેલ ફલેટની સંખ્યા

ડ્રો માટે આવેલ અરજીઓની સંખ્યા

હાલની સ્થિતિએ ખાલી રહેવા પામેલ ફલેટની સંખ્યા

વોર્ડ નં.૨માં મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત

૬૦

૦૭

પ૩

 

એમ.પી શાહ ઉદ્યોગનગરમાં આવેલ એલ.આઇ.જી-૧ (રૃા.૭.૫૦ લાખ પ્રકારના આવાસોનો ડ્રો

 

 

 

વોર્ડ નં.૬માં મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત

ર૪

૦૯

૧પ

 

મયુરનગર મેઇન રોડ પર આવેલ ઇ.ડબલ્યુ.એસ.

 

 

 

 

(રૃા.૩ લાખ) પ્રકારના આવાસોનો ડ્રો

 

 

 

૧૧

વોર્ડ નં. ૧૧ માં પ્રધાનમંત્રી આવાસ યોજના

ર૦

રપ

૦૦

 

અંતર્ગત હાપા વિસ્તારમાંૈ આવેલ ઇ. ઇબલ્યુ. એસ.-૧

 

 

 

 

(રૃા. ૩.૦૦ લાખ) પ્રકારના આવાસોના ડ્રો.

 

 

 

 

કુલ

૧૦૪

૪૧(૩૬ ફલેટ)

૬૮

(3:19 pm IST)