Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

જામનગરના લાલપુર રોડ પર સંગમ બાગ નજીક મોટરકારમાં અચાનક આગ ભભૂકી

ફાયર બ્રિગેડના કાફલાએ તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઇ આગ બુઝાવી

જામનગરના લાલપુર રોડ પર સંગમ બાગ નજીક મોટરકારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડના કાફલાએ તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઇ આગ બુઝાવી હતી(. તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)

(12:23 am IST)