Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

ગોંડલમાં ગીતાબા જાડેજા દ્વારા લોકસંપર્ક

ગોંડલ : ગોંડલના લોકસંપર્ક રાઉન્‍ડમાં સર ભગવતસિંહજીને વંદન કરીને ગીતાબા જયરાજસિંહ જાડેજાએ ભારત માતા કી જય બોલી ને નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન રૈયાણી તથા કોટડીયા સહિત આગેવાનો જોડાયા હતાં. જે નજરે પડે છે. (તસ્‍વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

 

(11:37 am IST)