Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

જુનાગઢમાં વિનુભાઇ ચોૈહાણે વેલિંગ્ડન ડેમે જઇ એસિડ પીધું

રાજકોટ તા. ૨૬: જુનાગઢમાં બીલખા રોડ પર આંબેડકરનગર-૪માં રહેતાં નિવૃત એએસઆઇ વિનયભાઇ મેણંદભાઇ ચોૈહાણ (ઉ.વ.૬૦)એ સાંજે સાતેક વાગ્યે ઘરેથી નીકળી વેલિંગ્ડન ડેમ ખાતે જઇ એસિડ પી લેતાં જુનાગઢ સારવાર અપાવીર ાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના કલ્પેશભાઇ સરવૈયા અને ધર્મેન્દ્ર હુદડે જુનાગઢ જાણ કરી હતી. માનસિક તકલીફને કારણે તેમણે આ પગલુ ભર્યાનું સ્વજને જણાવ્યુ઼ હતું.

(12:01 pm IST)