Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

રાજુલા-જાફરાબાદ વિધાનસભાના અપક્ષ ઉમેદવારને પ્રચંડ સમર્થન

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ર૬ : રાજુલા-જાફરાબાદ વિસ્‍તાર વિધાનસભાના અપક્ષ ઉમેદવાર કરણભાઇ બારીયાને સમર્થન મળી રહ્યું છે કરણભાઇ બારીયા રાજુલા-જાફરાબાદ વિસ્‍તારના બાર પટોળી કાતર, બાબરીયાધાર જુના માલકનેશ રાભડા, સાંજણા, વાવ, દાંતરડી, મોટા આગરિયા, રામપરા, કોવાયા., મોભીયાણા, મોરગી, વિસણિયા, મોટા મોટા રીગણિયાળા, ચારોડીયા, વડલી, કુંભરીયા, દેવકા ડુંગર વિગેરે ગામાં જંજાવતી પ્રચાર કરે છે. 

કોંગ્રેસ અને અપક્ષ વચ્‍ચે બરાબરનો ચુંટણી જંગ અને સિધ્‍ધિ ટકકર જામી છે

(1:18 pm IST)