Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

સાવરકુંડલા શહેરના મહામંત્રી દિલાવરભાઇ ગૌરીની વરણીને આવકારતા મુસ્‍લિમ સમાજ

(ઇકબાલ ગૌરી દ્વારા) સાવરકુંડલા તા. ર૬ : શહેર કોંગ્રેસ સમિતીના મહામંત્રી દિલાવરભાઇ ગોરીની વરણીને આવકારતા મુસ્‍લિમ સમાજના આગેવાનો અને હોદ્દેદારો મુસ્‍લિમ અગ્રણી નીડર નિષ્‍ઠાવાન અને પ્રમાણીક અને સંગઠનના માહિર દિલાવરભાઇ ગોરીની સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે નિમણુંક પ્રામતા તેમની નિમણુંકને સુન્ની મુસ્‍મિ જમાતના પૂર્વ પ્રમુખ ઇરફાનભાઇ કુરેશી નગર સેવક રાજેશભાઇ ચૌહાણ આરબ જમાતના પ્રમુખ સીદીકભાઇ આરબ, અજિતભાઇ જોખિયા, ફકીર જમાતના પ્રમુખ યુનુસભાઇ ખોખર એહમદભાઇ ચૌહાણ મહમદભાઇ કડી ઇમરાન કડી. વિગેરે મુસ્‍લિમ અગ્રણીઓએ આવકારી ખુબ ખુબ અભિનંદન પાઠવેલ હતા.

(1:20 pm IST)