Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

જેતપુરઃ મશીનમાં ફસાઇ જતા પરપ્રાંતીય રાહુલ ગુપ્તાનું મોત

જેતપુર તા.ર૬ : કારખાનામાં મશીનમાં આવી જતા પર પ્રાંતીય યુવાનનું મોત થયુ હતુ.

અત્રેના રબારીકા રોડ ઉપર આવેલ પાટીદાર નામના કારખાનામાં કામ કરતો પર પ્રાંતીય યુવાન રાહુલ ગુપ્‍તા (ઉ.વ.૧૮) વાળો  મશીન ઉપર કામ કરતો હતો. અકસ્‍માતે મશીનમાં ફસાઇ જતા તેનું મોત નીપજેલ છે.

 

(1:25 pm IST)