Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

પોરબંદરમાં કડકડતી ઠંડીમાં દરિયામાં ધ્‍વજવંદન

પોરબંદર : શ્રીરામ સ્‍વીમીંગ કલબના સભ્‍યો દ્વારા ૭૪માં પ્રજાસતાક દિને ચોપાટી દરિયામાં તરતા  રહીને કડકડતી ઠંડીમાં ધ્‍વજવંદન કરીને રાષ્‍ટ્રને સલામી અર્પી હતી તે તસ્‍વીર. (તસ્‍વીરઃ પરેશ પારેખ,પોરબંદર)

(11:53 am IST)