Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા આટકોટ ચિતલીયા મહાકાળી માતાજીના દર્શને

 આટકોટ : ચિત્તલીયા ગામે ગોસ્‍વામીના મહાકાળીના મઢમાં કેબિનેટ મંત્રી બાવળિયા કુંવરજીભાઈએ કાળકા માં ના દર્શનનો લહાવો લીધેલ. વીરગીરીભાઇના ગામના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી હતી (તસ્‍વીર :  કરશન બામટા,આટકોટ)

(12:04 pm IST)