Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

ઓખા-બેટ દ્વારકા વચ્‍ચે બોટ સેવા પવનના કારણે બંધ

(ભરત બારાઇ દ્વારા)ઓખા,તા.૨૭ : ઓખા બેટ વચ્‍ચે ચાલતી બોટ સર્વિસ ભારે પવન ને કારણે યાત્રિકો માટે આજે  સલામતી ના કારણો ને લઈ હંગામી ધોરણે બંધ કરવામાં આવેલ છે. જોકે બપોર બાદ ફરી શરૂ થઈ જવાની શકયતા છે. યાત્રિકો ને આજે બેટ દ્વારકા ના દર્શન કરવા નહીં મળે.

(12:06 pm IST)