Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 2 કેસ નોંધાયા : વધુ 3 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 2 કેસ પોઝિટિવ નોંધાય છે  જયારે છેલ્લા  24 કલાકમાં વધુ 3 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં કુલ 1,80,459 સેમ્પલ લેવાયા છે

(8:37 pm IST)
  • સવારે ૪ાા વાગે સુરત નજીક હળવો ભૂકંપ : વહેલી સવારે ૪.૩૫ વાગ્યે સુરત પાસે ૩.૧ની તીવ્રતાનો હળવો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ સુરતથી ત્રીસેક કિ.મી. દૂર નોંધાયું હતું. હળવો ભૂકંપ હોય કેન્દ્ર બિંદુ આસપાસના વિસ્તારો સિવાય ખાસ અસર જોવા મળી ન હોવાનું ચર્ચાય છે. access_time 12:44 pm IST

  • કોરોના વાયરસ, બાર્ડ બ્લુ બાદ હવે પર્વો વાયરસથી ખળભળાટ : યુપીના કાનપુરમાં પર્વો વાયરસની ઘાતક અસરથી 8 શ્વાનોએ જીવ ગુમાવ્યો :બે કુતરાઓના પીએમ રિપોર્ટમાં આંતરડા સડી ગયાનો ઘટસ્ફોટ : કુતરાના મોત પહેલા લોહીની ઉલ્ટી પણ થઈ હતી access_time 12:29 am IST

  • ચીનમાં માનવાધિકારની સ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્ર સંઘે વ્યક્ત કરી ચિંતા : કહ્યું કે સમીક્ષા કરવી જરૂરી :સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રમુખે કહ્યું કે ચીનના શિનજિયાંગ ક્ષેત્રમાં માનવાધિકારની સ્થિતિની સમીક્ષા કરવી જરૂરી છે : એમ પણ કહ્યું કે ચીનમાં કાર્યકર્તાઓ,વકીલો અબે માનવાધિકારના રક્ષકો પર જુઠા કેસ ચલાવી બંદી બનાવ્યા છે access_time 12:53 am IST