Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 8 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 1 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 4 કેસ, ભેસાણમાં 2 કેસ, કેશોદ અને મેંદરડામાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 8 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 1 દર્દીને ડિસ્ચાર્જ કરાયા  છે

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 4 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 4 કેસ, ભેસાણમાં 2 કેસ, કેશોદ અને  મેંદરડામાં 1-1 કેસ નોંધાયો  છે

(8:47 pm IST)