Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

જામજોધપુરમા જુગાર રમતી બે મહિલા સહિત ત્રણ ઝડપાયાR

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૭ : જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. રીઘ્‍ધીબેન કિશનભાઈ વાડોદરીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૬-પ-ર૦રરના ડોઢીયાવાડી ખાતે રહેતા ચેતનાબેન હર્ષદભાઈ ઘેટીયાા રહેણાક મકાનની સામે આરોપી ચેતનાબેન હર્ષદભાઈ ઘેટીયા, ગીતાબેન વિનોદભાઈ કવૈયા, ઉકાભાઈ ભીમશીભાઈ આંબલીયા, રે. જામજોધપુરવાળા જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂપિયા પ૩૬૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

(2:37 pm IST)